Blog Details

136) શ્રી ગણેશ ચતુર્થી ના પાવન પર્વ નિમિત્તે સૌને અનેક અનેક શુભકામનાઓ. 

શ્રી ગણેશ ચતુર્થી ના પાવન પર્વ નિમિત્તે સૌને અનેક અનેક શુભકામનાઓ. 

આપણા સનાતન ધર્મ અને રીતિ રિવાજો મા દરેક શુભ કાર્ય નો શુભ-આરંભ *શ્રી ગણેશ પૂજા-વંદના-આરતી* થીજ થાય છે. કારણકે શ્રી ગણેશ પોતે, સર્વે ભૂદેવો ના આરાધ્ય એવા દેવાધિદેવ મહાદેવ ના પ્રિય પુત્ર છે, તથા શ્રી ગણેશ, સમસ્ત દેવો મા સૌથી સમર્થ, શક્તિશાળી અને સૌથી મોટા વિઘ્નહર્તા-શુભકરતા-વિજયકરતા દેવ છે. 

કોટી-કોટી સૂર્ય સમાન જેમનું બ્રહ્મ-તેજ છે (સૂર્ય કોટી સમપ્રભ), તથા, 33 કોટી દેવતાં મા સૌ પ્રથમ જેમની પૂજા થાય તેવા સૌથી મોટા વિઘ્નહર્તા-શુભકરતા-વિજયકરતા દેવ શ્રી ગણેશ આપણા સૌનું  જીવન સારુ સ્વસ્થ-આરોગ્ય, ધન-ધાન્ય, અને ખુશી-આનંદ થી ભરી દે, અને હંમેશા તેમના અનંત આશીર્વાદ થી ભરપૂર રાખે તેવી અભયાર્થના-પ્રાર્થના સાથે સૌને જય મહાદેવ - જય શ્રી કૃષ્ણ. સૌનું કલ્યાણ થાઓ. ???????? 

--- ભુદેવ નેટવર્ક Team 
(Amdavad - Vadodara)

BhudevNetworkVivah.com
NRI.BhudevNetworkVivah.com
Employa.in

https://youtube.com/shorts/qclLXU50AaQ?si=1wMxqrUiye2m--CB

Join ભુદેવ નેટવર્ક Family (BNF) : https://whatsapp.com/channel/0029VarJCoR7oQhm3MFoTl1k