Blog Details

141) Bhudev Kalakaar 2019 અને Bhudev Kalakaar - 2022 ની ભવ્ય સફળતા, પછી, હવે Aug 2025 મા, ભુદેવ નેટવર્ક સંસ્થા દવારા *Bhudev Kalakaar - 2025* લોન્ચ થઇ ગયું છે. 

Bhudev Kalakaar 2019 અને Bhudev Kalakaar - 2022 ની ભવ્ય સફળતા, પછી, હવે Aug 2025 મા, ભુદેવ નેટવર્ક સંસ્થા દવારા Bhudev Kalakaar - 2025 લોન્ચ થઇ ગયું છે. 

સૌને જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, 

સવિનય સૌને જાણ કરવાની કે, ભુદેવ નેટવર્ક Team,  સતત પ્રયત્ન અને મેહનત કરે છે કે, આપણા દીકરા - દીકરીઓ - પૅરેન્ટ્સ - વડીલો ને એક મંચ ઉપર વિવિધ પ્રકાર ના કાર્યો હેઠળ, એકત્ર કરી શકાય. 

સાથે, આપણી Young Talent ને પ્રોત્સાહન આપવાનાં હેતુથી આપણે, તાજેતર મા, ભુદેવ કલાકાર 2025 પ્રોગ્રામ ને લોન્ચ કરેલ છે. 

આ પ્રોગ્રામ અંતર્ગત, વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ, મુંબઈ, એમ 5 city ખાતે ઓડિશન થશે. Aug - Dec 2025 દરમિયાન 5 ઓડિશન, સેમિફિનાલે અને ગ્રાન્ડફિનાલે નું આયોજન થશે. 

Bhudev Kalakaar, એટલે, Global Bhudev Talent Show & Contest નો સૌથી મોટો મહોત્સવ અને પ્લેટફોર્મ, જેમા ઉત્કૃષ્ટ ભુદેવ કલાકારો ને આ વખતે મળશે ભવ્ય ઈનામો અને સાથે, Global Name & Fame તો ખરુજ. 

Bhudev Kalakaar 2025 ની વધુ માહિતી મેળવવા માટે આ Bhudev Kalakaar WhatsApp Channel Join કરશો. અથવા સંપર્ક  : Contact : 
* Maitri : 9662766565
* Krishna : 9428642903
* Prabhuta : 9157173636