Blog Details

45) ભુદેવ નેટવર્ક સંસ્થા, વિશ્વ ની એકમાત્ર Gov. Reg. (Amd/120129) ગુજરાતી બ્રાહ્મણ મેટ્રિમોનિઅલ સંસ્થા છે, જે આપણા દીકરા - દીકરીઓ ને આપે છે vivah - લગ્ન - Biodata અને પાત્ર - પસંદગી ને લગતી, નીચે મુજબ, 6 મુખ્ય સર્વિસ ...

✔️ Vivah Websites : 27 પ્રકારની Premium Vivah Websites ની ચોઈસ, જેથી તમૅ વધુ આસાનાથી પોતાની ચોઈસ પ્રમાણે, પાત્ર સર્ચ અને કોન્ટેક્ટ કરી શકો. 
✔️ WhatsApp Groups : 100+ Premium અને 350+ Free Biodata Groups. જેથી પેરેન્ટ્સ આસાનાથી WhatsApp માં બાયોડેટા જોઈ શકે. 
✔️ Bhudev Jivansathi Parichay Sammelan : એકજ દિવસે, એકજ સ્થળ ઉપર અનેક ઉમેદવાર અને પેરેન્ટ્સ નો રૂબરૂ પરિચય જોવા મળે અને મિટિંગ થાય. આમ, 2019 થી, 6 વર્ષ માં 32 ભુદેવ જીવનસાથી સંમેલન નું આયોજન થયું. 
✔️ Biodata Booklet : ભુદેવ સંમેલન ની બાયોડેટા બુકલેટ માં મોટી સંખ્યા માં બાયોડેટા જોવા મળે છે.
✔️ Rocket-Post Biodata Posting  Service : તમને સામેથી અનેક યોગ્ય દીકરા / દીકરીઓ ના પેરેન્ટ્સ ની Inquiry આવે, તે માટે, આપનો Biodata ને Verified Members વાળા Premium WhatsApp groups માં પોસ્ટ કરીને, હજારો ભુદેવ પેરેન્ટ્સ સુધી પહોંચતો કરીયે છે. 
✔️ Free Matrimonial Guidance : અમારી team ના અનુભવ પ્રમાણે, Vivah - લગ્ન ને લગતી, અનેક ઉપયોગી Guidelines, Blogs, Articles,  અમે, વખતો - વખત, publish કરીયે છે. જેને ફોલો કરીને સારુ Result મેળવી શકો છો. આ બધી Guidelines, આપ એક સાથે અહીં જોઈ શકો છો  :

 https://bhudevnetworkvivah.com/home/blogs